Banner

ભારતવર્ષ પત્રકાર વિકાસ પરિષદ

પત્રકારો દ્વારા કે સોશિયલ મીડિયા દ્વારા ફક્ત જાહેરાત કરી કરાવી ગ્રાહક સુધી પહોંચવાનો પ્રયત્ન થયા છે અને થતા રહેશે પણ એ આવક વન ટાઈમ થાય પણ ભારતવર્ષ પત્રકાર વિકાસ પરિષદ દ્વારા આમ થતી આવકને *મલ્ટી લેવલ માર્કેટિંગ*માં તબદીલ કરી પત્રકાર અને જાહેરાતદાતાના સબંધ એક નવો ઓપ આપ્યો છે જેની વેબસાઈટ *www.bpvp.org રજૂ કરી છે જ્યાં પત્રકાર અને સમાજના દરેક વર્ગને સાંકળવા 360 ઉપરાંત કેટેગરીઓમાંથી નક્કી કરી જરૂરિયાતની કોઈપણ કેટેગરીમાં ફક્ત રૂ.550/-થી જોડાઈ પોતાની જરૂરિયાતની એક કેટેગરીમાં જાહેરાત કરી તેની લિંક પોતે ગ્રાહક સમાજમાં ફેરવી ગ્રાહક મેળવવા ઉપરાંત આજ રીતે અન્યને સમજાવી *www.bpvp.org.*ની વેબસાઈટ ઉપર પોતાના આઇડીથી જોડવા થી પત્રકારો કે સમાજના દરેક વર્ગને નીચે બતાવ્યા મુજબ દસ લેવલની આવક પ્રાપ્ત થશે.

લેવલ મુજબની ઇન્કમ દર સોમવારે IMPS થી આપના એકાઉન્ટમાં જમા થશે. 1100 થી જોડાયેલ પત્રકાર નો કોડ એક્ટિવ હશે તો તેવા પત્રકાર ને વર્ષ દરમ્યાન બનેલી દુર્ઘટનાને કારણે મૃતક વ્યક્તિના પરિવાર ને જરૂરી વિધિ પુરી કરતા જ અકસ્માત મૃત્યુ સહાય રૂપિયા એક લાખની સહાય ચૂકવાશે. તદુપરાંત કોડ કે આઈડી એક્ટિવ રહેશે અને દર વર્ષે રીન્યુ થતો રહેશે તો મૃત્યુ પામેલા વ્યક્તિના રજીસ્ટર વારસદારને લેવલ ઇન્કમ અને બાકીના તમામ લાભ મળતા રહશે જેની ભારતવર્ષ પત્રકાર વિકાસ પરિષદ બાંહેધરી આપે છે.

ઉપરોક્ત કોષ્ટક્માં બતાવ્યા પ્રમાણે ધારોકે કોઈ એક વ્યક્તિ (A) જોડાયા પછી પહેલાં લેવલમાં માત્ર 5 જ વ્યક્તિ BPVPમાં જોડે છે.(planમાં વ્યક્તિ ગમે તેટલી વ્યક્તિને પોતાની પહેલી Downline માં જોડી શકેછે.ઉપરોક્ત ઉદાહરણ ગણતરી કરવા માત્ર છે.) તો કોષ્ટક માં બતાવ્યા મુજબ પહેલી INCOME રૂ.300 ગુણ્યા 5 વ્યક્તિ = 1500 રૂ. થશે. જેમાથી જેતે વ્યક્તિને (A) 1500 રૂ.ની આવક પર 5% એડમીન ચાર્જ કાપી એટ્લે કે રૂ. 1500 ગુણ્યા 5%= 75 રૂ. કપાયા બાદ1425 રૂ. ની આવક પર ભારત સરકારને 5% રકમ TDSની ચૂકવવાની થતી હોય 5% TDS ની રકમ 71.25 કાપી 1353.75 રૂ.તેનાં (A) બૅન્કખાતે TRANSFER કરશે.

NEFT કરી વ્યક્તિ (A) નાં બૅન્કખાતામાં જમા કરશે.

હવે ધારોકે બીજા લેવલમાં પણ સમજવા માટે વ્યક્તિ (A) દ્વારા જોડાયેલ 25 વ્યક્તિને સાથે જોડે છે. તો વ્યક્તિ (A) ની આવક ઉપરોક્ત કોષ્ટક્મા જણાવેલ મુજબ રૂ.10 ગુણ્યા 25= 250 રૂ. થશે. જેમાથી જેતે વ્યક્તિને (A) 250 રૂ.ની આવક પર 5% એડમીન ચાર્જ કાપી એટ્લે કે રૂ.250 ગુણ્યા 5%= 12.5 રૂ. કપાયા બાદ 237.5 રૂ. ની આવક પર ભારત સરકારને 5% રકમ TDSની ચૂકવવાની થતી હોય 5% TDS ની રકમ 11.88 રૂ. કાપી 225.63રૂ.તેનાં (A) બૅન્કખાતે TRANSFER કરશે.

ઉપરોક્ત રીતે કંપની વ્યક્તિના ખાતાઓ OPERATE કરતી જશે.

જે મિત્રો જોડાશે તેઓએ ફક્ત મિનિમમ પાંચ વ્યક્તિ જોડવાના રહેશે. આપ ધારો તેટલા વ્યક્તિ પોતાની ડાઉન લાઇન માં જોડી શકશો. દર્શાવેલ કોષ્ટક પ્રમાણે આવકમાંથી એડમીન ચાર્જ 5% કાપી ત્યાર બાદની આવકમાંથી 5% TDS કાપી મળેલ રકમ સંસ્થા દર સોમવારે આપના વ્યક્તિનાં ખાતામાં NEFT દ્વારા જમા થશે.