રાજ્ય સ્વાગતમાં મળેલી વિવિધ ૭૩ રજૂઆતોમાંથી ૬૦ રજૂઆતો વિભાગોના વરિષ્ઠ અધિકારીઓએ સાંભળીને નિવારણની દિશામાં યોગ્ય કાર્યવાહી હાથ ધરી .
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે ઓમ વ્યાસને નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત:- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા
નીતિશ રેડ્ડી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતની સૌથી મોટી શોધ તરીકે ઉભરી આવ્યો છે. તેણે પોતાની બેટિંગથી ઘણા પ્રભાવિત કર્યા છે. મેલબોર્નમાં પણ તેણે શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું અને અંતે તેની પ્રથમ ટેસ્ટ ફિફ્ટી ફટકારી અને બાદમાં આ ફિફ્ટીને સદીમાં ફેરવી.